અમારી સ્વાસ્થ્ય સેવા, તમારા ઘરે!

આપણે કેમ કરીએ
ટેલિમેડિસિન

તમારી સુવિધા અમારી પ્રાથમિકતા છે! ટેલિમેડિસિન તમને ઇન્ટરનેટ / ફોનનો ઉપયોગ કરીને તમારા ઘરથી, અમારી સાથે સંપર્ક કરવાની મદદ કરે છે.

મારે શું કરવાની જરૂર છે
ટેલી-પરામર્શ

તમારી ટેલિ-પરામર્શના મોડ(દાખ્લા તરીકે. વોટ્સેપ, ફોન કૉલ, વિડિઓ કૉલ, ટેક્સ્ટ)ની પસંદગી ના આધારે, તમને કેમેરા ધરાવતો લેપટોપ અને સારું ઈન્ટરનેટ ની જરૂરત પડશે.

શું છે
ફાયદા

ક્લિનિકની મુલાકાત લેવાની જરૂર નથી, ટ્રાફિકની કોઈ મુશ્કેલી નહિ, કામ થી રજા લેવાની જરૂર નથી અથવા સંક્રમિત રોગોવાળા અન્ય દર્દીઓના સંપર્કમાં આવવાનું જોખમ નથી.

શું છે
મર્યાદાઓ

ટેલિમેડિસિન એ વ્યક્તિગત સંભાળનો વિકલ્પ નથી અથવા તમારે તેને આકસ્મિક પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે શંકા હોય ત્યારે હંમેશાં ક્લિનિક / હોસ્પિટલની મુલાકાત લો.

ટેલી-પરામર્શ બુક કરો

નવું ટેલિ-પરામર્શ

જો તમે નવા દર્દી છો અથવા જો તમે હાલના દર્દી છો, જે અમારી સાથે નવી આરોગ્ય સમસ્યા અંગે ચર્ચા કરવા માંગે છે તો આ પસંદ કરો.

બુક કરો
અનુગામી ટેલિ-પરામર્શ

જો અમરા દ્વારા તમણે અનુગામી પરામર્શ સુચવેલ હો તો આ વિકલ્પ પસંદ કરો.

બુક કરો

ટેલિ-પરામર્શમાં જોડાઓ

મારૂં પરામર્શ

શું તમે પહેલેથી જ અમારી સાથે ટેલિપરામર્શ બુક કર્યું છે? તમારાં ટેલિપરામર્શને જોડાવા માટે અથવા તમારું પ્રિસ્ક્રિપ્શન મેળવવા માટે, નીચેના બટનને ક્લિક કરો.

ટેલિપરામર્શને જોડાઓ
પરામર્શ માટે સૂચન

એક સારા ટેલિ-પરામર્શ નો અનુભવ મેળવવા માંગો છો? અહીં છે સરળ અનુસરવા માટે નું સૂચન.

ટીપ્સ વાંચો

ABOUT US

Recreating smiles

સંપર્ક કરો

Dr. D\'s Smiles
1st Floor, Hermes Palazzo, Convent street,Camp, Pune city , Maharashtra, India
Call Us